આજકાલ ક્રીયાકાંડનું મહત્ત્વ જાણે ઘણું વધી ગયેલું લાગે છે. એમાં વીધી કરાવનારનો આશય ધનપ્રાપ્તી હોય એવું કેટલાક કીસ્સામાં જોવા મળે છે. બધા જ પ્રકારની ધાર્મીક વીધીઓ જાતે પણ કરી શકાય. આ બાબત ધ્યાનમાં રાખી વીસેક વર્ષ સુધી મેં કરાવેલ કેટલીક વીધીઓની વીગત આપવા વીચાર્યું છે. આપનાં સલાહસુચનો આવકાર્ય છે.
Archive for August 22nd, 2008
ધાર્મીક વીધીઓ
Posted in ધાર્મીક વીધી, tagged ક્રીયાકાંડ on August 22, 2008 | 1 Comment »