આ પહેલાં નવરાત્રીપુજા વીષે આપેલી માહીતીને પુસ્તકાકારે મુકવાનો પ્રયાસ કર્યો છે, જેથી એને ડાઉનલોડ કરી સરળતાથી વાંચી શકાય. એ માટે અહીં ક્લીક કરીને આ પુસ્તીકા ડાઉનલોડ કરો. navratri-puja1
Archive for September, 2008
નવરાત્રીપુજા
Posted in ધાર્મીક વીધી, tagged નવરાત્રીપુજા પુસ્તકાકારે on September 19, 2008 | 1 Comment »
નવરાત્રી પુજા
Posted in ધાર્મીક વીધી, tagged પુજાવીધી on September 8, 2008 | Leave a Comment »
નવરાત્રીપુજા
સામગ્રી
પવીત્રીકરણ
ગણપતી પુજન
કળશસ્થાપના
નવદુર્ગા પુજન
પુર્ણાહુતી
સામગ્રી
વાડકી, ચમચી, પાણી, કંકુ, ફુલ, નાડાછડી, ચોખા, ફળ, ચંદન, ગંગાજળ, દુધ, દહીં, ઘી, મધ, સાકર, દીવા ૩, અગરબત્તી, ગુલાબજળ, દરોઈ, પંચ પલ્લવ, પંચ ધાન્ય, છુટા પૈસા, કપુર, પ્રસાદ (નૈવેદ્ય), પાન, સોપારી, એલચી, લવીંગ, અબીલ, ગુલાલ, માટી, નાળીયેર ૪, સોપારી ૧૨, મોઢીયાનું વસ્ત્ર, બીજું લાલ વસ્ત્ર, ફુલના હાર (ગણપતી, માતાજી વગેરેને [...]