નવગ્રહ પુજા
ચોખાના બબ્બે દાણા વધાવવા.
સુર્ય-
ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्,
तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्.
ॐ मध्ये सूर्याय नमः सूर्यं आह्वायामि स्थापयामि.
ચંદ્ર-
दधिशंख तुषाराभं क्षीरोदार्णव संभवम्,
नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणम्.
ॐ अग्नये चंद्रमसे नमः चंद्रमसं आह्वायामि स्था०.
મંગલ-
धरणी गर्भ संभूतं विद्युत्कांति समप्रभ,
कुमारं शक्ति हस्तं च मंगलं प्रणामाम्यहम्.
ॐ दक्षिणे भौमाय नमः भौमं आह्वायामि स्थापयामि.
બુધ-
प्रियंगुकलिकाश्यामं रुपेणाप्रतिं बुधम्,
सौम्यं सौम्यगुणोपेत तं बुधं प्रणामाम्यहम्.
ॐ ईशान्ये बुधाय [...]
Archive for March, 2009
નવગ્રહપુજા
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged નવગ્રહપુજા on March 31, 2009 | Leave a Comment »
શીવપુજા, ષોડશ માતૃકાપુજા
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged શીવપુજા, ષોડશમાતૃકાપુજા on March 30, 2009 | Leave a Comment »
શીવપુજન
ચોખા લેવા.
ॐ शिवं शंकरमीशानं द्वादशार्द्ध त्रिलोचनम् |
उमया सहित देवं शिवमाह्वायाम्यहम् ||
ચોખા વધાવી દેવા. ફુલ લેવાં.
ॐ नमः शंभवाय च मयोभवाय च
नमः शंकराय च मयस्कराय च
नमः शिवाय च शिवतराय च ॐ नमो नमः ||
ફુલ ચડાવી દેવાં.
ષોડશ માતૃકા પુજન
ફુલ લેવાં.
ॐ षोडश मातृकेभ्यो नमः ||
गौरी पद्मा शची मेधा सावित्री विजया जया |
देवसेना स्वधा स्वाहा मातरो लोकमातरः ||
हृष्टि पुष्टिस्तथा [...]
પરમાત્મા પુજા
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged પરમાત્મા પૂજા on March 29, 2009 | Leave a Comment »
પરમાત્મા પુજા
આહ્વાન-હાથમાં ચોખા લેવા
केशवं पुंडरीकाक्षं माधवं मधुसुदनम् |
रुकिमणी सहितं देवं विष्णुमावाहयाम्यहम् ||
ॐ श्री परमात्मने नमः परमात्मानं आह्वायामि स्थापयामि ध्यायामि||
નમસ્કાર
ॐ कारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः |
कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः ||
ॐ श्री परमात्मने नमः नमस्कारान् समर्पयामि||
ટુંકી પરમાત્મા પુજા અથવા પ્રાર્થના
ફુલ લેવું અથવા હાથ જોડી રાખવા
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वंति दिव्यैः स्तवैः
वेदैः सांगपदक्रमोपनिषदैः [...]
કળશપુજા
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged કળશપુજા on March 28, 2009 | Leave a Comment »
કળશપુજા
(લગ્નવીધીમાં કળશપુજા ટુંકમાં જ કરવી, કેમ કે એ માટે વધુ સમય આપી શકાય તેમ હોતું નથી. છતાં જો કોઈએ પુરી કળશપુજા કરવી હોય તો અન્ય વીધીમાં બતાવી છે તે મુજબ કરી શકાય.)
તાંબાના કળશ પર કંકુ વડે સ્વસ્તીક કાઢીને તેમાં પાણી ભરી ફુલ, સોપારી, ચોખા, ચંદન, કંકુ, પૈસો, દુર્વા, પંચપલ્લવ, પંચધાન્ય વગેરે પધરાવવું. પછી [...]
મધુપર્ક
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged મધુપર્ક on March 27, 2009 | Leave a Comment »
મધુપર્ક
મંત્ર ભણી મધુપર્કનું પાત્ર કન્યાના હાથમાં આપવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा |
यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः ||
પ્રથમ કન્યા વરને મધુપર્ક આપે.
ॐ यन्मधुनो मधव्यं परम रूपमन्नाद्यम् |
तेनाऽहं मधुनो मधव्येन परमेण रूपेणान्नद्येन ||
ॐ परमो मधव्योऽन्नादोऽसानि ||
હવે વર કન્યાને મધુપર્ક આપશે. ઉપરનો મંત્ર ફરીથી.
સ્વયંવર
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged લગ્નવીધી સ્વયંવર on March 26, 2009 | Leave a Comment »
સ્વયંવર- હાર પહેરામણી
બંનેને એક એક હાર આપી ઉભાં રાખવાં.
ममव्रते ते हृदयं दधामि मम चित्तमनुचित्तं ते अस्तु |
मम वाचमेकम ना जुषस्य प्रजापतिस्त्वा नियुतत्कुमह्यम् | |
હે વધુ ! આપણા કાર્યને અનુકુળ આપણા હૃદયને પરસ્પર ધારણ કરીએ છીએ. આપણાં ચીત્ત એકબીજાને અનુકુળ રહે, એકબીજાની વાણીનું સાવધાન થઈને સેવન કરીએ અને પ્રજાપતી દેવ આપણને પરસ્પર માટે નીયુક્ત કરે.
Oh my [...]
સપ્ત પ્રતીજ્ઞા
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged સપ્ત પ્રતીજ્ઞા on March 25, 2009 | Leave a Comment »
સપ્ત પ્રતીજ્ઞા
પ્રતીજ્ઞા-૧-વરવચનઃ આથી (વરરાજા) ……………. પહેલી પ્રતીજ્ઞાથી શરુ કરે છે.
ॐ एको विष्णुर्जगत्सर्वं व्याप्तं येन चराचरम् |
हृदये यस्ततो यस्य तस्य साक्षी प्रदीयताम् ||
ॐ एकमिषे विष्णुस्त्वा नयतु ||
હે વધુ! સૌભાગ્ય વગેરે ઈચ્છીત ફલની પ્રાપ્તીને માટે વીષ્ણુ ભગવાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આદી સર્વ પુરુષાર્થ સાધી આપનાર ભુલોક (પૃથ્વી)ને વીષે તને (મારી સાથે) પ્રાપ્ત થાય. અર્થાત્ [...]
સપ્ત પ્રતીજ્ઞા પહેલાં
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged સપ્ત પ્રતીજ્ઞા પહેલાં on March 24, 2009 | Leave a Comment »
સપ્ત પ્રતીજ્ઞા પહેલાં પરમ કૃપાળુ પરમાત્મા અને સર્વ દેવોની સાક્ષીએ, અમારા ગોત્રજોની સાક્ષીએ, અમારી સમક્ષ જ્યોતી પ્રસરાવતા આ દીપકની સાક્ષીએ, સર્વ ઉપસ્થીત મહેમાનો અને આ વીધી સંપન્ન કરનાર પુરોહીતની સાક્ષીએ અમે વરકન્યા સમજપુર્વક એકબીજાંને સ્વીકારીને, અમારાં માતાપીતા અને વડીલોના આશીર્વાદથી આજે લગ્નગ્રંથીથી જોડાઈએ છીએ. આજથી અમે (વરકન્યા) ………………. અને …………….. એકબીજાંને હાથ પકડી વચન આપીએ [...]
મંગલાષ્ટક
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged મંગલાષ્ટક on March 23, 2009 | Leave a Comment »
મંગલાષ્ટક
[१]
श्रीमत् पंकज विष्टरो हरिहरौ वायुर्महेन्द्रोनलश्
चन्द्रो भास्कर वित्तपालवरुणाः प्रेताधिपाद्या ग्रहाः |
प्रद्युम्नो नलकुबरौ सुरगजस् चिंतामणिः कौस्तुभः
स्वामी शक्तिधरश्च लांगलधरः कुर्वन्तु वो मंगलम् ||
[२]
गौरी श्रीकुलदेवता च सुभगा भूमिः प्रपूर्णाशुभा
सावित्री च सरस्वति च सुरभिः सत्यवृताऽरुंधती |
स्वाहा जांबवति च रुक्मभगिनी दुःस्वप्न विध्वंसिनी
वेला चांबुनिधे समीनमकरा कुर्वन्तु वो मंगलम् ||
[३]
गंगा सिंधु सरस्वति च यमुना गोदावरी नर्मदा
कावेरी सरयुर्महेन्द्रतनया चर्मण्वती वेदिका |
क्षिप्रा वेगवती महासुर [...]
ગ્રંથીબંધન તથા હસ્તલેપન
Posted in ધાર્મીક વીધી, લગ્નવીધી, tagged ગ્રંથીબંધન, હસ્તલેપન on March 22, 2009 | Leave a Comment »
ગ્રંથી બંધન
કન્યા પીતાને સ્ટેજ પર બોલાવવા.- દુર્વા વડે પાણી છાંટવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा |
यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः ||
કન્યા પીતાને ચાંલ્લો કરવો.
आदित्या वसवो रुद्रा विश्वेदेवा मरुद्गणाः |
तिलकन्ते प्रयच्छन्तु धर्म कामार्थ सिद्धये ||
કન્યા પીતા વર અને કન્યાના ઉપવસ્ત્રોની ગાંઠ વાળશે.
હસ્ત લેપન
કન્યા પીતા વર અને કન્યા બંનેના હાથમાં હલ્દી લગાવશે, પ્રથમ વર અને પછી કન્યા.
लक्ष्मीप्रिया [...]