શ્રાદ્ધક્રીયાની આખી વીધી પુસ્તકાકારે વાંચવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરોઃ
Shradhkriya Vidhi
Archive for June, 2009
શ્રાદ્ધક્રીયા પુસ્તકાકારે
Posted in Uncategorized on June 17, 2009 | Leave a Comment »
ચૌલકર્મ(વાળ ઊતારવા)
Posted in ધાર્મીક વીધી, tagged ચૌલકર્મ(વાળ ઊતારવા) on June 15, 2009 | Leave a Comment »
ચૌલકર્મ
(વાળ ઊતારવા)
પૂજાની સામાન્ય સામગ્રી ઉપરાંત દર્ભ અને ચોખાનો લોટ જોઈશે. ચોખાનો લોટ બાંધી તેનાથી કાપેલા વાળ લઈ લેવા.
પ્રથમ ગણેશપૂજા, પરમાત્મા પૂજા અને કળશપૂજા કર્યા બાદ વાળ ઉતારવાની વિશેષ પૂજા નીચે મુજબ કરવી.
મસ્તકલેપન : માતા-પિતા બાળકના વાળને પાણીમાં દૂધ, દહીં અને ઘી સારી રીતે ભેળવી ભીના કરશે.
ॐ सविता प्रसूता दैव्या, आपऽउदन्तु ते तनूम्|
दीर्घायु ष्त्वाय वर्चसे||
ત્રિશિખા બંધન [...]
વાર્ષિક (મહાલય શ્રાદ્ધ)
Posted in ધાર્મીક વીધી, શ્રાદ્ધક્રીયા, tagged વાર્ષિક-મહાલય શ્રાદ્ધ on June 14, 2009 | Leave a Comment »
વાર્ષિક (મહાલય) શ્રાદ્ધ
જો માસિક શ્રાદ્ધના દિવસે જ વાર્ષિક શ્રાદ્ધ હોય તો વાર્ષિક શ્રાદ્ધનું પિંડદાન નીચે મુજબ કરવું. પરંતુ વાર્ષિક શ્રાદ્ધ અલગ હોય તો તર્પણ, વિષ્ણુ પૂજા અને માસિક શ્રાદ્ધ વિભાગની પૂજા પણ પ્રથમ કરવી. આ પછી વાર્ષિક શ્રાદ્ધનું પિંડ દાન નીચે મુજબ કરવું. બધું મળીને ૧૩.
१. ॐ काश्यप गोत्रे अस्मत् पिता ………….. वसुरूप एतत्ते अन्नं [...]
માસિક શ્રાદ્ધ
Posted in ધાર્મીક વીધી, શ્રાદ્ધક્રીયા, tagged માસિક શ્રાદ્ધ on June 13, 2009 | Leave a Comment »
માસિક શ્રાદ્ધ
પ્રથમ નિત્ય તર્પણ અને વિષ્ણુ પૂજન અગાઉ મુજબ કરવું. એ વખતે યજમાને પૂર્વાભિમુખ બેસવું, પિંડદાન વખતે દક્ષિણાભિમુખ.
વિશ્વેદેવાના બે ચટ પૂર્વાભિમુખ, મહાવિષ્ણુનો ચટ પશ્ચિમાભિમુખ અને પિતૃઓના ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. માસિક શ્રાદ્ધ વખતે વિશ્વેદેવાના બે ચટની સાથે સામાન્ય વર્ષ હોય ( મરણની તિથિથી ૧૨ મહિના) તો ૧૨ ચટ અને મરણની તિથિથી એક વર્ષમાં અધિક [...]
પૂચ્છપાણી
Posted in ધાર્મીક વીધી, શ્રાદ્ધક્રીયા, tagged પૂચ્છપાણી on June 12, 2009 | Leave a Comment »
પૂચ્છપાણી
સામગ્રી- ગાય, નાળિયેર, પૈસા, લાલ કાપડ, તલ, જવ, તુલસીપત્ર, ચંદન, કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, દીવો, અગરબત્તી, તુલસીના છોડનું કુંડું, તાંબાનું વાસણ કે સ્ટીલની ડોલ, દાભડાની ઝૂડી, ફૂલનો હાર-૧.
વિધિ- પ્રથમ ગાયના કપાળ પર કંકુનો ચાંલ્લો કરી ચોખા વધાવવા. ગળામાં ફૂલનો હાર પહેરાવવો. લાલ કાપડમાં નાળિયેર અને ૧૧ ડોલર મૂકી ગળામાં બાંધવું. પછી ગાયના ચાર પગની પૂજા [...]
ત્રયોદશા શ્રાદ્ધ
Posted in Uncategorized, tagged ત્રયોદશા શ્રાદ્ધ on June 11, 2009 | Leave a Comment »
ત્રયોદશા શ્રાદ્ધ
વિષ્ણુના સ્થાપનના પાટલાની પાછળ એક પાટલા પર સફેદ કપડા પર ચોખાનું અષ્ટદળ કરવું. તેમાં વચ્ચે તાંબાનો કળશ મૂકવો.
કળશને નાડાછડી બાંધવી. પાણી ભરવું. પંચ પલ્લવ. દૂર્વા, ફૂલ, સોપારી, કંકુ, ચોખા, પંચ ધાન્ય વગેરે નાખવાં.
ॐ कलशे जलं पंचपल्लवाः दूर्वा पुष्पं पूगीफलं कुंकुमं अक्षतान् पंचधान्यं निक्षिपाम्यहम्.
ઉપર ચોખા ભરી તરભાણી મૂકવી. તેમાં એક સોપારી અને શ્રીફળ મૂકવું. [...]
દ્વાદશા શ્રાદ્ધ
Posted in Uncategorized, tagged દ્વાદશા શ્રાદ્ધ on June 10, 2009 | Leave a Comment »
દ્વાદશા શ્રાદ્ધ
–શરૂઆતમાં નિત્ય તર્પણ, વિષ્ણુ પૂજા વગેરે.
–જનોઈ સવ્યમ્ (ડાબી બાજુ)
–જમણા હાથ તરફ એક પાટલા પર એક ચટ પૂર્વાભિમુખ અને બીજા ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. પછી આચમન કરવું. ॐ केशवाय नमः, ॐ माधवाय नमः, ॐ नारायणाय नमः. –હાથ ધોવા ॐ गोविंदाय नमः.
–હાથમાં દર્ભની સેર અને જવ લઈ પૂર્વાભિમુખ રાખેલા ચટ પર હાથ મૂકી રાખવો.
ॐ एकानागसंज्ञिका [...]
એકાદશા શ્રાદ્ધ
Posted in ધાર્મીક વીધી, શ્રાદ્ધક્રીયા, tagged એકાદશા શ્રાદ્ધ on June 9, 2009 | Leave a Comment »
એકાદશા શ્રાદ્ધ
(જળાશય આગળ-શક્ય હોય તો)
સફેદ કપડું- ચોખા લાલ કપડું-ઘઉં લાલ કપડું-ચોખા
યજમાને પૂર્વાભિમુખ બેસવું. ત્રણ સ્થાપન- વચ્ચે લાલ, તેમાં ઘઉં પુરવા. ચાર દિશાએ ચાર ખાનાં અને વચ્ચે એક. તેમાં પાંચ પાત્રો. પાંચ દેવોની મૂર્તિઓ (વિષ્ણુની સોનાની, બ્રહ્માની રૂપાની, રુદ્રની તાંબાની, યમની લોઢાની અને સત્પુરુષની સીસાની) પંચપાત્ર પર તરભાણી ઢાંકી તેમાં દરેકમાં એક એક મૂકવી. આ પંચદેવ.
વચલા [...]
દશાહ શ્રાદ્ધ
Posted in ધાર્મીક વીધી, શ્રાદ્ધક્રીયા, tagged દશાહ શ્રાદ્ધ on June 8, 2009 | Leave a Comment »
દશાહ શ્રાદ્ધ
જનોઈ સવ્યમ્-(ડાબી બાજુ) – યજમાને પોતાના શરીર પર પાણી છાંટવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,
यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः.
-ડાબા હાથમાં તલ અને દર્ભ રાખવાં. જમણા હાથે પૂર્વ દિશાથી શરૂ કરી ફરતે ઘડિયાળની દિશાએ પાણી છાંટવું.
–હવે ઈશાન(North-East) ખૂણામાં દર્ભના એક ટૂકડા પર વાડકી મૂકી તેમાં પાણી ભરી ચંદન, ચોખા અને ફૂલ નાખવાં.
ॐ अपवित्रः० એ [...]
વિષ્ણુપૂજા
Posted in ધાર્મીક વીધી, શ્રાદ્ધક્રીયા, tagged વિષ્ણુપૂજા on June 7, 2009 | 1 Comment »
વિષ્ણુ પૂજન
સામે મૂકેલા દર્ભના ચટને વિષ્ણુ ભગવાનના પ્રતિક તરીકે લેવો.
ત્રણ વાર આચમન કરવું.
ॐ केशवाय नमः, नारायणाय० माधवाय० હાથ ધોવા- ॐ गोविंदाय नमः.
વિષ્ણુ ભગવાન પર કળશમાંથી પાણી ચડાવવું.
આહ્વાન–જમણા હાથમાં ચોખા લેવા.
शांताकरं भुजगशयनं पद्मनाभं सुरेशम्,
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम्,
लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्,
वंदे विष्णुं भवभयहरं सर्वलोकैक नाथम्.
ॐ श्री विष्णवे नमः विष्णुमाह्वायामि स्थापयामि.
ચોખા વધાવી દેવા.
ચોખા
प्रतिष्ठा सर्वदेवानां मित्रावरुण निर्मिता,
प्रतिष्ठांते करोमि अत्र मंडले [...]