Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2009

॥ अथ सप्तशतीपाठ ॥

श्री गणेशाय नमः ॥ अथ सरस्वतीपूजनम् ॥

ॐ नमः पिशाचनिकर किनित्रिशूलखड्गहस्ते सिंहारूढे एह्येहि आगच्छ आगच्छ इमां पूजां गृह गृह स्वाहा. श्री सप्तशतीसरस्वत्यै नमः आवाहयामि.

આ પછી ચંડિકાનું ॐ चंडिकायै नमः મંત્ર વડે ષોડશોપચાર પૂજન કરવું. ત્યાર બાદ ॐ ह्रीं क्लीं श्रीं क्रां क्रीं चंडिके देवि शापानुग्रहं कुरु कुरु स्वाहा મંત્ર સાત વાર બોલીને ॐ श्रीं क्लीं ह्रीं सप्तशति चंडिके उत्कीलनं कुरु स्वाहा ઉત્કીલન મંત્રનો ૨૧ વાર જપ કરવો.

Advertisements

Read Full Post »

ગ્રહાહુતિદરેકની ૧૨૧૨ આહુતિ આપવી. (તલ, જવ, ખીર, ડાંગર અને હવનપડી)

सूर्याय नमः स्वाहा. चंद्रमसे० भौमाय० बुधाय०

बृहस्पतये० शुक्राय० शनेश्चराय० राहवे० केतवे०

ષોડશમાતૃકા આહુતિદરેકની આહુતિ આપવી.

गणेशाय नमः स्वाहा. गौर्यै० पद्मायै० शच्यै० मेधायै० सावित्र्यै० विजयायै० जयायै० देवसेनायै० स्वधायै० स्वाहायै० मातृभ्यो० लोकमतृभ्यो० धृत्यै० पुष्ट्यै० तुष्ट्यै० कुलदेवतायै०

નવાહુતિ

१. अग्नये नमः स्वाहा. ईदमग्नये ईदन्न मम. . वायवे० ईदं० . सूर्याय० ईदं० . अग्निवरुणाभ्यां० ईदं० . अग्निवरुणाभ्यां० ईदं० . अग्नये अयसे० ईदं० . वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्योदेवेभ्यो मरुद्भ्यः स्कर्वेभ्यश्च० ईदं० . वरुणाय आदित्याय आदितये च० ईदं० . (મનમાં) प्रजापतये नमः स्वाहा, ईदं प्रजापतये मम.

વાસ્તુ પૂજા આહુતિઓ

૧૦૮ આહુતિ

नमस्ते वास्तुपुरुष भूशय्याभिरत प्रभो,

मद् गृहे धनधान्यादि समृद्धिं कुरु सर्वदा.

वास्तुदेवताभ्यो नमः स्वाहा.

ત્રણત્રણ આહુતિ वर्द्धिन्ये नमः स्वाहा, ब्रह्मणे० वृषभेश्वराय० विष्णवे० मातृभ्यो० सागरभ्यो० मह्यै० नदीभ्यो० तीर्थेभ्यो० गायत्र्यै० ॠग्वेदाय० यजुर्वेदाय० सामवेदाय० अथर्वेदाय० अग्नये० आदित्याय० रुद्राय० मरुद्भ्यो० गंधर्वाय० ऋषये० वरुणाय० वायवे० धनदाय० यमाय० धर्माय० शिवाय० विश्वेभ्योदेवेभ्यो० द्वारश्रियै नमः स्वाहा, वास्तोषपतये० गंगायै० यमुनायै० शंखनिधये० पद्मनिधये० गणपतये० दुर्गायै० सरस्वत्यै० क्षेत्रपालाय०

દરેકની આહુતિ આપવી.

श्रियै नमः स्वाहा, लक्ष्म्यै० धृत्यै० मेधायै० स्वाहायै० प्रज्ञायै० सरस्वत्यै०

વિશિષ્ટ ઘૃતાહુતિમાત્ર ઘી ત્રણ વખત. (પુજા કરનાર ઉપરાંત હાજર રહેલાં બધાં જ વારા ફરતી કે સમુહમાં આ આહુતી આપશે.)

भूर्भुवः स्वः तत् सवितुर् वरेण्यम्

भर्गो देवस्य धीमही धियो यो नः प्रचोदयात्

મૃત્યુંજય મંત્રમાત્ર ઘી અથવા ઘી અને સામગ્રી

त्र्यम्बकं यजामहे सुगंधिं पुष्टी वर्धनम्,

उर्वारुकमिव बंधनान्मृत्योर्मुक्षीय मामृतात्.

Read Full Post »

ઘૃતાહુતિ મંત્રપાંચ વખત માત્ર ઘીની આહુતિ આપવી.

अयन्त ईध्म आत्मा जातवेदस् तेनेध्यस्व वर्धस्वचेद्धवर्धय

चास्मान प्रज्या पशुभिः ब्रह्मवर्च सेनानाद्येन समधेय स्वाहा.

ईदमग्नये जातवेदसे ईदन्न मम.

જલ સિંચન ચમચીમાં પાણી લેવું, મંત્ર બોલાયા પછી હવનકુંડની દીશામાં બતાવ્યા પ્રમાણે છાંટી દેવું.

अदिते अनुमन्यस्व પૂર્વ

( હે આદિત્ય રૂપે પરબ્રહ્મ તું અમને અનુકુળ હો)

अनुमते अनुमन्यस्वપશ્ચિમ

( હે અનુમત રૂપે પરમેશ્વર તું અમને સાનુકુળ હો)

सरस्वति अनुमन्यस्व ઉત્તર

મંત્ર સાથે હવન કુંડની ફરતે પાણી ફેરવવું, પછી દક્ષીણ દીશામાં છાંટી દેવું.

देव सवितं प्रसुव यज्ञं प्रसुव यज्ञपतिं भगाय,

दिव्यो गंधर्व केतपुः केतं पुनातु वाचस्पतिः वाचं स्वदतु.

(હે સવીતા રુપે પરમાત્મા ! આ માનવ વ્યવહાર છે. અમને ઐશ્વર્ય પ્રાપ્ત થાય એ માટે તું આ યજ્ઞ કરનારનું રક્ષણ કર. તમારા દીવ્ય ગુણોથી અમને જ્ઞાન સમૃદ્ધ કર. તમે વાચસ્પતી છો, અમારી વાણીને શુદ્ધ અને તજસ્વી બનાવો.)

આધારાવાજ્યાહુતી મંત્ર– ( સ્તંભ રુપે વીશેષ ઘી હોમવું )

એક જણ સામગ્રી અને એક જણ ઘી હોમે.

अग्नये नमः स्वाहा, ईदमग्नये ईदन्न मम.

सोमाय नमः स्वाहा, ईदं सोमाय ईदन्न मम.

આજ્યાભાગાહુતી મંત્ર(વીશીષ્ટતાથી ઘી હોમવું તે)- સામગ્રી અને ઘી બંનેદરેક વખતે.

प्रजापतये नमः स्वाहा, ईदं प्रजापतये ईदं मम.

ईन्द्राय नमः स्वाहा, ईदं ईन्द्राय ईदन्न मम.

વ્યાહૃતી આહુતી(વેદના ત્રણ સંકેત શબ્દથી સમર્પણ.)

भूर् अग्नये स्वाहा, ईदमग्नये ईदन्न मम.

भुवर् वायवे स्वाहा, ईदं वायवे ईदन्न मम.

स्वः आदित्याय स्वाहा, ईदमादित्याय ईदन्न मम.

આ મંત્રથી માત્ર તલની ૨૮ આહુતિ આપવી.

भूर्भुवः स्वः अग्नि वायु आदित्येभ्यः स्वाहा.

સ્વિષ્ટકૃતાહુતિ (અહીં માત્ર ખીરની આહુતી આપવી)

यदस्य कर्मणाः अत्यरीरिचं द्वान्यून मिहाकरम्,

अग्निष्टत् स्विष्टकृत् विद्यात्सर्वं स्विष्टं सुहुतं करोतु मे.

अग्नये स्विष्टकृते सुहुतहुते सर्व प्रायश्चित आहुतिनाम्,

कामानां समरद्धयित्रे सर्वान्नः कामान्तत्समर्द्धय स्वाहा.

ईदमग्नये स्विष्टकृते ईदन्न मम.

(હે સર્વજ્ઞ યજ્ઞમાં જે કંઈ વધઘટ હોય તે આપ જાણો છો. પાપના પ્રાયશ્ચીત માટે અમારી આહુતી સ્વીકારી અમારી શુભ કામના પુર્ણ કરો. હે પ્રભુ! સર્વની શુભેચ્છા પુર્ણ કરો. આહુતી અગ્ની અને બધાના હીતાર્થે અર્પું છું, તે મારા માટે નથી.)

પ્રાતઃ કાલના યજ્ઞમંત્રો

सूर्यः ज्योतिः ज्योतिः सूर्यः स्वाहा.

सूर्यो वर्चो ज्योतिः वर्चः स्वाहा.

ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा.

सजूः देवेन सवित्रा सजूः उषः ईन्द्रवत्या जुषाणः सूर्योवेतु स्वाहा.

સાયં કાલના યજ્ઞમંત્રો

अग्निः ज्योतिः ज्योतिः अग्निः स्वाहा.

अग्निः वर्चो ज्योतिः वर्चः स्वाहा.

ज्योतिः अग्निः अग्निः ज्योतिः स्वाहा.

सजूर्देवेन सवित्रा सजूरात्रि ईन्द्रवत्या जुषाणाः अग्निः वेतु स्वाहा.

પ્રાતઃ સાયં યજ્ઞમંત્રો

भुरग्नये प्राणाय स्वाहा. ईदमग्नये प्राणाय ईदन्न मम.

भुवः वायवे अपानाय स्वाहा, ईदं वायवे अपानाय ईसन्न मम.

स्वः आदित्याय व्यानाय स्वाहा, ईदमादित्याय व्यानाय ईदन्न मम.

भूर्भुवः स्वः अग्निवायु आदित्येभ्यः प्राणापान व्यानेभ्यः स्वाहा.

ईदमग्निवायु आदित्येभ्यः प्राणापान व्यानेभ्यः ईदन्न मम.

आपो ज्योति रसोऽमृतं ब्रह्मः भूर्भुवः स्वरो स्वाहा.

यां मेधां देवगणाः पितरः उपासते,

तया मां मेधया अग्ने मेधाविनं कुरू स्वाहा.

(જે બુદ્ધીથી દેવો તથા વીદ્વાનો વીદ્યા ધારણ કરે છે, તે બુદ્ધી હે અગ્નીરૂપ પરમાત્મા! આપની કૃપાથી અમને પ્રાપ્ત થાઓ.)

विश्वानि देव सवितर दुरितानि परासुव,

यद् भद्रं तन्नासुव स्वाहा.

(હે આત્મા ! તું અમારી બધી મુશ્કેલીઓ દુર કર. જે તારું કલ્યાણમય સ્વરૂપ છે તે અમને બતાવ.)

Read Full Post »

અંગ સ્પર્શ મંત્ર

ડાબા હાથમાં પાણી લઇ જમણા હાથની વચલી બે આંગળી વડે સ્પર્શ કરવો.

वांगमे आस्ये अस्तु (હોઠ) नसोर्मे प्राणाः अस्तु (નાક) अक्ष्णोर्मे चक्षुः अस्तु (આંખ) कर्णोयोर्मे श्रोतं अस्तु (કાન) बाहवोर्मे बलमस्तु (ખભા) ऊर्वोर्मे ओजः अस्तु (ઘૂંટણ) अरिष्टानि मे अंगानि तनुस्तन्वा मे सह सन्तु ( આખા શરીર પર)

(મારા શરીરનાં બધાં અંગો સ્વસ્થ, સબળ અને સંયમી થાઓ.)

અગ્ન્યાધાન મંત્ર

ચનચીમાં થોડું ઘી લઇ કપુર મૂકી સળગાવવું. મંત્રો બોલી હવન કુંડમાં મૂકી દેવું.

भूर्भुवः स्वः. भूर्भुवः स्वर्द्योरिव भूम्ना पृथिवीव वरिम्णा.

तस्यास्ते पृथिवी देवयजनिपृष्ठे अग्निमन्ना दमन्ना द्यायादधे.

( દેવોને યથાભાગ પહોંચાડનાર અગ્નિ રૂપે ત્રિલોકમાં સ્થિત છે. યજ્ઞાગ્નિ અમને અન્નાદિની પ્રાપ્તિ કરાવી તૃપ્તિ અને પુષ્ટિ આપો.)

उद्बुध्य स्वाग्ने प्रतिजागृहित्वमिष्टापूर्ते

सृजेथाम यं , अस्मिन्सधस्थे अध्युत्तरस्मिन

विश्वेदेवा यजमानश्च सीदत.

( હે અગ્નિદેવ તું પૂર્ણ રૂપે પ્રકાશિત બની યજમાનને યજ્ઞાદિ પરોપકારી કાર્યો કરવાની પ્રેરણા કર. યજમાનને વિદ્વાનો સહ વિશ્વમાં આનાથી પણ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાઓ. )

અગ્નિ પ્રત્યક્ષ છે શક્તિ અગ્નિ પ્રકાશ પ્રેરતો,

અગ્નિ સર્વને કેવો શુદ્ધ, પવિત્ર બનાવતો.

હવન કુંડમાં સળગાવેલ કપુરનો ટુકડો મૂકી દેવો.

સુખડના એક ટૂકડાને ઘીમાં બોળી સળગાવી હવન કુંડમાં ઉપરના શ્લોકો બોલી મૂકી દેવો.

સમિદાધાન મંત્ર સમિધ એટલે સુખડ, આંબો, ખાખરો, ઉમરો વગેરેનાં લાકડાં. ટૂકડાને ઘીમાં બોળવો.

अयन्त ईध्म आत्मा जातवेदस्तेनेध्य स्व

वर्धस्व चेद्धवर्धय चास्मान प्रज्यापशुभिः

ब्रह्मवर्च सेनानाद्येन समधेय स्वाहा.

ईदम् अग्नये जातवेदसे ईदन्न मम

( હે અગ્ની દેવ સમીધના આધારથી તું પ્રદીપ્ત થઇ અમને આરોગ્ય, પ્રજા, પશુ અને અન્નાદીની વૃદ્ધી કરાવ. આહુતી અગ્નીને આપું છું, મારા માટે નથી.)

સુખડનો બીજો ટૂકડો લેવો.

समिध अग्निं दुवस्यत घृतैः बोधयत अतिथिम्,

आस्मिन हव्या जुहोतन अग्नये जातवेदसे स्वाहा.

ईदमग्नये जातवेदसे ईदन्न मम.

(હે સજ્જનો ! અતીથી રુપ આ અગ્નીનો ઘી, સમીધ અને સામગ્રીથી સત્કાર કરો. સંસારના પદાર્થોને પવીત્ર કરનાર આ પવીત્ર અગ્નીમાં ઘી વગેરે સમર્પો. આ આહુતી અગ્નીરુપ પરમેશ્વરને અર્પું છું, તે મારા માટે નથી)

સુખડનો ત્રીજો ટુકડો લેવો.

तत्त्वा समिदभिरंगिरो घृतेन वर्द्धयामसि,

बृहत् शोचाय विष्ठय स्वाहा.

ईदमग्नये अग्निरसे ईदन्न मम

( હે પવીત્ર અગ્ની! તમને ઘી અને સમીધથી અલંકૃત કરીએ છીએ. એનાથી વાતાવરણ શુદ્ધ, સાત્વીક અને શાંતીપ્રદ બનો. આહુતી વ્યાપનશીલ અગ્નીને આપું છું, તે મારા માટે નથી.)

Read Full Post »

ઉપસ્થાન મંત્રો

उद्वयं तमस् अस्परि स्वः पश्यन्त उत्तरं,

देवं देवत्रा सूर्यं अगन्म ज्योति उत्तमम्.

(હે ભગવાન! આપ અજ્ઞાનથી પર, સુખ સ્વરૂપ અને પ્રલયાન્તે પણ રહેનારા છો. સૂર્યાદીના પ્રકાશક હે દેવ! અમને આપની સર્વોત્તમ જ્યોતી પ્રાપ્ત થાઓ.)

उदुत्यं जात वेदसं देवं वहन्ति केतवः,

दृशे विश्वाय सूर्यम्.

(તે ઉદય પામેલ આદીત્ય રૂપી જાતવેદસનું ધ્યાન કરો; જેનાં કીરણો સમસ્ત બ્રહ્માંડને પ્રકાશ આપી તેની અનંત ક્રીયાઓને પ્રેરણા આપે છે. અથવા જાતવેદસ બ્રહ્મ છે, અગ્ની છે, જે પોતાના પ્રકાશથી સૃષ્ટીને ઉત્પન્ન કરે છે.)

चित्रं देवानां उद्गानिकं चक्षुः मित्रस्य वरुणस्य अग्नेः,

आप्राद्यावा पृथिवि अंतरीक्ष सूर्य आत्मा जगतस्तस्थुषस्य.

(હે અદ્ભુત દેવ! તારા સામર્થ્યને રવી, ચંદ્ર, અગ્ની પ્રગટ કરે છે. તું દ્યુલોક, પૃથ્વી અને અંતરીક્ષમાં વ્યાપક છે. સુર્ય અને ચરાચર જગતનો તું ઉત્પાદક અને આત્મારૂપ છે.)

तत् चक्षुः देवहितं पुरः तात् शुक्रमुच्चरत्,

पश्येम शरदः शतं जीवेम शरदः शतम्.

श्रुणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम्,

अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्.

(હે સદા જાગૃત પરમેશ્વર! તું અનાદીથી સૌનો માર્ગદર્શક અને હીતકારી છે. અમે તારી કૃપાથી સો વર્ષ જોઇએ, સો વર્ષ જીવીએ, સો વર્ષ સાંભળીએ, સો વર્ષ બોલીએ, સો વર્ષ દીન થઇએ અને એવી રીતે સો વર્ષથી પણ વધારે જીવીએ.)

ગુરૂ મંત્રઃ भूर्भुवः स्वः तत्सवितु र्वरेण्यम्

भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.

નમસ્કાર મંત્ર

नमः शंभवाय मयोभवाय , नमः शंकराय मयस्कराय

नमः शिवाय शिवतराय . शांतिः शांतिः शांतिः.

ફૂલ ચડાવી દેવાં.

(શંભુ એટલે સુખના શ્રોતને નમસ્કાર હો. પરમ સુખના શ્રોતને વંદન. શંકર એટલે શાંતીદાતાને નમન હો. પરમ શાંતીના દાતાને વંદન. શીવ એટલે કલ્યાણ રૂપને વંદન હો. હે પ્રભુ! અમારા આધી, વ્યાધી અને ઉપાધીનાં સઘળાં દુઃખો દૂર કરો.)

આહુતી માટે ઘી તાવી લેવું.

જલાચમન

अमृतोपस्तरणमसी स्वाहा,

अमृतापिधानमसी स्वाहा,

सत्यं यशः श्रीर्मयी श्रीः श्रीयतां स्वाहा.

Read Full Post »

અઘમર્ષણ મંત્ર

અઘમર્ષણ મંત્રહાથમાં ફુલ લેવું.

ऋतं सत्यं अभीद्धात् तपसा अध्य जायत,

अहो रात्राणि विदधत् विश्वस्य मिषतोवशी.

सूर्याचंद्रमसौ धाता यथा पूर्वमकल्पयत्,

दिवं पृथिविं अंतरीक्षमथो स्व.

(પરમાત્માના સત્ય સંકલ્પના સામર્થ્યથી જ્ઞાન અને પરમાણું ઉપજ્યાં. તેમાંથી રાત્રીરુપ મહત્ તત્વ અને તે પછી દ્રવીભુત સુક્ષ્મ તત્વ તથા સમુદ્ર ઉપજ્યાં. નીયંત્રીત ગતીના ક્રમે દીનરાત અને વર્ષ થવા માટે પુર્વના કલ્પની જેમ સુર્યચંદ્ર ઉપજાવી તે પ્રભુએ દ્યુલોક, પૃથ્વી અને અંતરીક્ષ લોકને સરજાવ્યાં.)

प्राचि दिक् अग्निः अधिपतिः असितः रक्षित् आदित्या ईषवः

तेभ्यो नमः अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः ईषुभ्यो नमः एभ्यो अस्तु

यः अस्मान् द्वेष्टि यं वयं द्विष्मस्तं वो जंभे दध्मः.

(પુર્વમાં અગ્ની રુપી પરમાત્મા અધીપતી છે. તેનું પ્રકાશીત જ્ઞાન રક્ષક છે. તે કીરણોના બાણ વડે – સુર્યના તેજ વડે – જીવન આપે છે. તેને વંદન હો. તે અધીપતીને, રક્ષકને અને બાણને પણ વંદન હો. જે અમારો દ્વેષ કરે અને અમે જેનો દ્વેષ કરીએ એ ભાવનાને તેની તીવ્ર દાઢમાં મુકીએ છીએ.)

दक्षिणा दिक् ईन्द्रः अधिपतिः तिरश्चिराजी रक्षिता पितर ईषवः,

तेभ्यो नमः अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः ईषुभ्यो नमः एभ्यो अस्तु

यः अस्मान् द्वेष्टि यं वयं द्विष्मस्तं वो जंभे दध्मः.

(દક્ષીણમાં ઇન્દ્ર નામે ઇશ્વર અધીપતી છે. તે દુઃખદાયી જંતુઓથી રક્ષે છે. જ્ઞાન દેનારા પીતર રુપી બાણ વડે જ્ઞાન આપે છે. તેને વંદન હો. તે અધીપતીને, રક્ષકને અને બાણને પણ વંદન હો. જે અમારો દ્વેષ કરે અને અમે જેનો દ્વેષ કરીએ એ ભાવનાને તેની તીવ્ર દાઢમાં મુકીએ છીએ.)

प्रतिचि दिक् वरुणः अधिपतिः पृदाक् रक्षिता अन्नं ईषवः,

तेभ्यो नमः अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः ईषुभ्यो नमः एभ्यो अस्तु.

यः अस्मान् द्वेष्टि यं वयं द्विष्मस्तं वो जंभे दध्मः.

(પશ્ચીમમાં વરુણ નામે ઈશ્વર અધીપતી છે. તે હીંસક પ્રાણી અને રોગોથી રક્ષે છે. અન્ન રુપ બાણ વડે પોષણ કરે છે. તેને વંદન હો. તે અધીપતીને, રક્ષકને અને બાણને પણ વંદન હો. જે અમારો દ્વેષ કરે અને અમે જેનો દ્વેષ કરીએ એ ભાવનાને તેની તીવ્ર દાઢમાં મુકીએ છીએ.)

उदिचि दिक् सोमः अधिपतिः स्वजो रक्षिता अशनि ईशवः,

तेभ्यो नमः अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः ईषुभ्यो नमः एभ्यो अस्तु.

यः अस्मान् द्वेष्टि यं वयं द्विष्मस्तं वो जंभे दध्मः.

(ઉત્તરમાં સોમ નામે શાંતીદાતા ઇશ્વર અધીપતી છે. તે સૌમ્ય સૌને જીવજંતુથી રક્ષે છે. વીદ્યુતના બાણ વડે આધાર આપે છે. તેને વંદન હો. તે અધીપતીને, રક્ષકને અને બાણને પણ વંદન હો. જે અમારો દ્વેષ કરે અને અમે જેનો દ્વેષ કરીએ એ ભાવનાને તેની તીવ્ર દાઢમાં મુકીએ છીએ.)

ध्रुवा दिक् विष्णुः अधिपतिः कल्माष ग्रीवो रक्षिता विरुध ईषवः,

तेभ्यो नमः अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः ईषुभ्यो नमः एभ्यो अस्तु.

यः अस्मान् द्वेष्टि यं वयं द्विष्मस्तं वो जंभे दध्मः.

(નીચેની દીશામાં વીષ્ણુ ભગવાન અધીપતી છે. આકાશ જેની ગરદન છે, તે વ્યાપક રુપે સહુને રક્ષે છે. લતા, ફળ વગેરે બાણ વડે પોષણ કરે છે. તેને વંદન હો. તે અધીપતીને, રક્ષકને અને બાણને પણ વંદન હો. જે અમારો દ્વેષ કરે અને અમે જેનો દ્વેષ કરીએ એ ભાવનાને તેની તીવ્ર દાઢમાં મુકીએ છીએ.)

उर्ध्वा दिक् बृहस्पतिः अधिपतिः चित्रो रक्षितो वर्षमीषवः,

तेभ्यो नमः अधिपतिभ्यो नमः रक्षितृभ्यो नमः ईषुभ्यो नमः एभ्यो अस्तु.

यः अस्मान् द्वेष्टि यं वयं द्विष्मस्तं वो जंभे दध्मः.

(ઉપરની દીશામાં બૃહસ્પતી નામે મહાન પ્રભુ અધીપતી છે. યજ્ઞ કર્મ રક્ષક છે. વર્ષાના બાણ વડે સહુનું પોષણ કરે છે. તેને વંદન હો. તે અધીપતીને, રક્ષકને અને બાણને પણ વંદન હો. જે અમારો દ્વેષ કરે અને અમે જેનો દ્વેષ કરીએ એ ભાવનાને તેની તીવ્ર દાઢમાં મુકીએ છીએ.)

Read Full Post »

પ્રાણાયામ મંત્રનીચેના સાત મંત્રો સાથે જો કરી શકો તો આ સાત પ્રાણાયામ કરવા. અથવા મંત્રો બોલીને ભગવાનને ફુલ ચડાવવું. (સાત પ્રાણાયામ .ભસ્ત્રિકા . કપાલભાતિ . બાહ્ય . અનુલોમવિલોમ . ભ્રામરી . ઉદ્ગીથ . ઉજ્જાયી. જાણકારોનું કહેવું છે કે આ સાત પ્રાણાયામ સ્વાસ્થ્ય માટે બહુ લાભકર્તા છે.)

भूः

भुवः

स्वः

महः

जनः

तपः

सत्यम्

વસોર્ધારા પૂજન

નાગરવેલના પાન પર કંકુના સાત ચાંલ્લા કરવા. ચાંલ્લા પર ઘીની ધારા કરવી. વચલા ચાંલ્લા પર ગોળ વડે રુપાની મુર્તી ચોંટાડવી. સાત દેવીઓની સ્થાપના અને પૂજન.

श्रियै नमः श्रियं आह्वायामि स्थापयामि. लक्ष्म्यैलक्ष्मीं० धृत्यैधृतिं० मेधायैमेधां० स्वाहायैस्वाहां० प्रज्ञायैप्रज्ञां० रस्वत्यैसरस्वतीं०

પૂજન वसोर्धारा मातृकेभ्यो नमः गंधं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.

વાસ્તુદેવતા પૂજન

આહ્વાન હાથમાં ચોખા લેવા.

आह्वायामि त्वां वास्तो महाबल पराक्रम,

गणनाथ नमस्तेऽस्तु कार्यसिद्धि प्रयच्छ मे.

वास्तोष्पतये नमः वास्तोष्पतिं आ० स्था० ध्या०.

નમસ્કાર

नमस्ते वास्तु पुरुष भूशय्याभिरत प्रभो,

मम गृहे धनधन्यादि समृद्धि कुरु सर्वदा.

विशन्तु भूतले नागा लोकपालाश्च सर्वतः,

अस्मिन गृहे अवतिष्ठतु आयुर्बलयशः कराः.

જન वास्तु देवताभ्यो नमः गंधं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.

Read Full Post »

Older Posts »